આજ રે મારાં નેણાં સફળ થયાં3.2 (6)
|

આજ રે મારાં નેણાં સફળ થયાં
3.2 (6)

આજ રે મારાં નેણાં સફળ થયાં, નાથ જોયાં મેં નીરખી, (૨)
સુંદર વદન એ નિહાળતાં, મારા હૃદયમાં હરખી….. આજ રે

Aaj re mara nena safal thaya, nath joya me nirakhi, (2)
Sundar vadan e nihalatan, mara hrudayaman harakhi….. Aaj re

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં4.1 (8)
|

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
4.1 (8)

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરી રસ પીધો રે .. રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં

Ram sabhaman ame ramavane gyan’tan
Pasali bhari ras pidho re .. Ram sabhaman ame ramavane gyan’tan

વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી5 (3)
|

વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી
5 (3)

વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી (૨),
એમાં શું કરે પંડિતને કાજી રે ……વ્હાલો મારો પ્રેમને

Vhalo maro premane vash thaya raji (2),
Ema shun kare panditane kaji re …vhalo maro premane

રૂડી ને રઢિયાળી રે વ્હાલા તારી વાંસળી રે લોલ5 (4)
|

રૂડી ને રઢિયાળી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
5 (4)

રૂડી ને રઢિયાળી રે, વ્હાલા તારી વાંસળી રે લોલ,
મીઠીને મધુરી રે, વ્હાલા તારી મોરલી રે લોલ

Rudi ne radhiyali re, vhala tari vansali re lol,
Mithine madhuri re, vhala tari morali re lol

આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધું રે5 (4)
|

આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધું રે
5 (4)

આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધું રે (૨)
રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે……આજ રે કાનુડે

Aaj re kanude vhale amashu antar kidhun re (2)
Radhikano har harie rukaminine didho re……aaj re kanude

જળકમળ છાંડી જા ને બાળા4.5 (4)
|

જળકમળ છાંડી જા ને બાળા
4.5 (4)

જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે …. જળકમળ છાંડી જા ને બાળા

Jalakamala chhaandee jaa ne baalaa, swaamee amaaro jaagashe;
jaagashe, tane maarashe, mane baalahatyaa laagashe …. Jalakamala chhaandee jaa ne baalaa

ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી 5 (3)
|

ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી 
5 (3)

ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી,
સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી, …ભોળી,

Bholi re bharavadan harine vechavane chali,
Sol sahastra gopino vhalo, matukiman ghali, …bholi,