શ્રી ગુસાંઇજીનો વિપ્રયોગ (કસુંબા છઠ)5 (1)
|

શ્રી ગુસાંઇજીનો વિપ્રયોગ (કસુંબા છઠ)
5 (1)

શ્રી ગુંસાઈજી ભગવદ રસને સંપૂર્ણપણે માણવા માટે તેઓએ વિયોગ રસ નો અનુભવ કરવાનો નીર્ધાર કર્યો. સંયોગ રસ નું પાન તો શ્રી ગોવર્ધનધરણ તેઓને દરરોજ જ કરાવતા પરંતુ જ્યાં સુધી સંયોગ રસમાં વિયોગ રસ ન ભળે ત્યાં સુધી તે અધુરો જ છે .

In order to fully enjoy Bhagavad Rasa Shri Gunsaiji also decided to do Viyog Rasa. Shri Govardhandharan used to give him Sanyog Rasa (to be with) every day but it is incomplete till Viyog Rasa is filled in Sanyog Rasa

શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય5 (2)
|

શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય
5 (2)

જયારે શ્રી મહાપ્રભુજી એમનું બીજી વાર નું વિચરણ કરતા હતા અને જયારે તેઓ પંઢરપુર પહોંચ્યા ત્યારે શ્રી વિટ્ઠલનાથે શ્રી મહાપ્રભુજી સામે એમને ત્યાં પ્રગટ થવાની ઈચ્છા પ્રગટ કરી અને આજ્ઞા પાન કરી કે તેઓ લગ્ન કરે. શ્રી વિઠ્ઠલનાથની આજ્ઞાથી પ્રેરાઈને શ્રી મહાપ્રભુજીએ મહાલક્ષ્મીજી સાથે વિવાહ કર્યા. વિવાહ બાદ તેઓએ દેવઋષી નામના ગામમાં નિવાસ કર્યો અને ત્યાંજ તેઓ ના પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજી નું પ્રાગટ્ય થયું.

When Shri Mahaprabhuji was visiting for the second time and when he reached Pandharpur, Shri Vitthalnath expressed his desire to appear before Shri Mahaprabhuji there and ordered that they get married. Inspired by Sri Vitthalanath, Sri Mahaprabhuji married Mahalakshmiji. After marriage, they settled in a village called Devrishi and it was there that their first son Shri Gopinathji was born.

જલેબી ઉત્સવ0 (0)
|

જલેબી ઉત્સવ
0 (0)

એક દિવસ ગિરિરાજજી ઉપર શ્રીનાથજીએ રામદાસ મુખિયાજી ને બોલાવીને એક છાની વાત કહી. શ્રીનાથજીનો શ્રીંગાર કરીને રામદાસ મુખિયાજી બહાર આવી કુંભનદાસજી ને શ્રીનાથજીએ કરેલી વાત કહી. કુંભનદાસજીએ બીજા બધા સેવકોને ભેગા કર્યા અને ખાનગીમાં પેલી વાત કહી. બધા સેવકો પોતપોતાના ઘરે જઈ યથાશક્તિ ભેટ લઇ આવ્યા. કુંભનદાસજીએ સૌથી વધારે પાંચ મુદ્રા આપી. આમ કુલ ૨૧ મુદ્રા ભેગી થઇ.

One day on Girirajji, Srinathji called Ramdas Mukhiyaji and said a secret thing. After adorning Srinathji, Ramdas Mukhiyaji came out and told Kumbhandasji what Srinathji had told him secretely. Kumbhandasji gathered all the other sevakas and said the same thing in private. All the sevakas went to their homes and brought gifts as much as they could. Kumbhandasji gave the most five mudras