You are Here: Home » Bhajan » Shrinathji » આરતી શ્રીનાથજીની મંગળા કરી
|

આરતી શ્રીનાથજીની મંગળા કરી

Aarti Shrinathjini Mangala Kari

[Total: 4 Average: 4]

આરતી શ્રીનાથજીની મંગળા કરી (૨),
મુખલડાને નીરખતા હું (૨), શોચના કરી, પ્રભુ શોશથી ટળી.. આરતી શ્રીનાથજીની

નમી નમીને પાય લાગુ (૨) અંતરમાં ધરી, પ્રભુ કૃપા તો ઘણી…આરતી શ્રીનાથજીની
ઘનનન ઘનનન ઘંટ વાગે (૨), ઝાલરી ઘણી પ્રભુ ઝાલરી ઘણી…  આરતી શ્રીનાથજીની
તાલ ને મૃદંગ વાગે (૨), વાગે વેણું વાંસળી પ્રભુ વેણું વાંસળી… આરતી શ્રીનાથજીની
કાને કુંડળ માથે મુગટ (૨), મોરલી ધરી પ્રભુ મોરલી ધરી… આરતી શ્રીનાથજીની
દાસ જાણીને દર્શન આપ્યા (૨), અંતરમાં ધરી પ્રભુ અંતરમાં ધરી… આરતી શ્રીનાથજીની
દાસ દયોરે અર્પદ આપ્યા (૨), ચરણમાં પડી પ્રભુ ચરણમાં પડી… આરતી શ્રીનાથજીની


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *