સાચું રે બોલોને મારા શ્યામ રે
Sachu re bolo ne mara Shyam re3.7 (27)
[Total: 27 Average: 3.7]સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડા, મોરલી રે વાળા રે… (૨) કઇં રે રાણી એ અમને ભોળવીયાને રે, (૨)વળી કઇં રે મળીતીં કામણગારી રે, મોરલી રે વાળા રે.સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડાને, મોરલી રે વાળા રે
