Baby Krishna
You are Here: Home » Bhajan » Shri Krishna » દ્વાર તારા અંતરપટ કેરા જ ખોલ
|

દ્વાર તારા અંતરપટ કેરા જ ખોલ

Dwar tara antarpat kera khol

[Total: 2 Average: 5]

દ્વાર તારા અંતરપટ કેરા જ ખોલ(૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨),
જીવન ને મૃત્યુમાં રાધાવરને જો(૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨) .. દ્વાર તારા અંતરપટ

રસના થી પ્રેમરસ અમૃત ઘોળ, મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨),
માયાની મમતાની છોડીને હોડ(૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨)

અદભુત એ રૂપ જોઈ, આનંદમાં ડોલ (૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨),
સંસારે નામ એ સૌથી અણમોલ(૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨)

કૃષ્ણ પ્રેમ તોલે ના જગતનો તોલ(૨),  મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨),
કહે “નીતા” આ સુખ જીવનનું મોલ(૨), રાધે-ગોવિંદ રાધે-ગોવિંદ બોલ(૨)… દ્વાર તારા અંતરપટ

શ્રી રાધે-ગોવિંદ બોલો રાધે, શ્રી રાધે-ગોવિંદ બોલો રાધે (૪)


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *