You are Here: Home » Bhajan » Shri Krishna » મનમોર કહું ચિતચોર કહું
|

મનમોર કહું ચિતચોર કહું

Manmor kahu Chitchor kahu

[Total: 5 Average: 4.8]

મનમોર કહું ચિતચોર કહું (૨), ઘનઘોર બરસો શ્રીજી સાંવરિયા,
નટનાગર હો, સુખસાગર હો, ભવપાર કરો, શ્રીજી સાંવરિયા.. મનમોર કહું ચિતચોર કહું

આયે યમુનાકે તટ ચલે અટક-અટક (૨), નૈંન મટક-મટક શ્રીજી સાંવરિયા (૨),
પર જોર કરી, શિરજોર કરી, ચિતચોર કરી, શ્રીજી સાંવરિયા (૨) … આયે યમુનાકે તટ

તેરી બંસી બજી એક અગન જગી (૨), તેરી લગન લગી શ્રીજી સાંવરિયા (૨),
ધોલ ધનન-ધનન, પગ છનન-છનન, રાસ ઘનન-ઘનન, શ્રીજી સાંવરિયા (૨) … તેરી બંસી બજી

તાપ હરણ-હરણ રાખો ચરણ-શરણ (૨), ગિરિરાજ ધરણ શ્રીજી સાંવરિયા (૨),
બસો અંતરઘટ, રહો નિકટ-નિકટ, “નીતા” ચરણ લિપટ કહે સાંવરિયા (૨) … તાપ હરણ-હરણ


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *