You are Here: Home » Bhajan » Shrinathji » વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર
|

વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર

Vandu Shri VitthalVar Sundar

[Total: 2 Average: 5]
  yasr-loader

વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર, દર્શન આપો અમ ભક્તને ..  વંદુ

શ્રીજીનું પાવન નામ છે, ભવ મુક્તિનું એ ધામ છે (૨),
તારું સ્મરણ એ જ મારુ જીવન, દર્શન આપો અમ ભક્તને ..  વંદુ

વિસરાયેલું હું ગીત છું, ભટકાયેલો  હું જીવ છું,
આપી શરણ અજવાળો આ અંતર, દર્શન આપો અમ ભક્તને ..  વંદુ


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *