વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી5 (4)
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી (૨),
એમાં શું કરે પંડિતને કાજી રે ……વ્હાલો મારો પ્રેમને
Vhalo maro premane vash thaya raji (2),
Ema shun kare panditane kaji re …vhalo maro premane
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી (૨),
એમાં શું કરે પંડિતને કાજી રે ……વ્હાલો મારો પ્રેમને
Vhalo maro premane vash thaya raji (2),
Ema shun kare panditane kaji re …vhalo maro premane
મેહુલો ગાજે ને માધવ નાચે, (૨)
રૂમઝૂમ બાજે પાયે ઘૂઘરડી, (૨)
Mehulo gaje ne madhav nache, (2)
Rumazum baje paye ghugharadi, (2)
નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથણી ખોવાણી.
Nagar nandajina lal! Ras ramanta mari nathani khovani
રૂડી ને રઢિયાળી રે, વ્હાલા તારી વાંસળી રે લોલ,
મીઠીને મધુરી રે, વ્હાલા તારી મોરલી રે લોલ
Rudi ne radhiyali re, vhala tari vansali re lol,
Mithine madhuri re, vhala tari morali re lol
આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધું રે (૨)
રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે……આજ રે કાનુડે
Aaj re kanude vhale amashu antar kidhun re (2)
Radhikano har harie rukaminine didho re……aaj re kanude
જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે …. જળકમળ છાંડી જા ને બાળા
Jalakamala chhaandee jaa ne baalaa, swaamee amaaro jaagashe;
jaagashe, tane maarashe, mane baalahatyaa laagashe …. Jalakamala chhaandee jaa ne baalaa
આજની ઘડી તે રળિયામણી,
હા રે મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…આજની ઘડી.
Aajni ghadi te raliyamani,
Ha re maro vhaloji avyani vadhamani ji re…ajani ghadi.
ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી,
સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી, …ભોળી,
Bholi re bharavadan harine vechavane chali,
Sol sahastra gopino vhalo, matukiman ghali, …bholi,
હું તો વારી રે ગિરિધર લાલ, તમારા લટકા ને,
બલિહારી રે નંદકુમાર, તમારા લટકા ને
Hun to vari re giridhar lal, tamara lataka ne,
Balihari re nandakumar, tamara lataka ne
જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને
Jagine joun to jagat dise nahi, Unghaman atapata bhog bhase;
Chitta chaitanya vilas tadrup chhe, Brahma latakan kare brahma pase … jagine