વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી
Vhalo maro premane vash thaya raji4.5 (6)
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાજી (૨),
એમાં શું કરે પંડિતને કાજી રે ……વ્હાલો મારો પ્રેમને
Vhalo maro premane vash thaya raji (2),
Ema shun kare panditane kaji re …vhalo maro premane
