દ્વાર તારા અંતરપટ કેરા જ ખોલ5 (2)
દ્વાર તારા અંતરપટ કેરા જ ખોલ(૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨),
જીવન ને મૃત્યુમાં રાધાવરને જો(૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨) .. દ્વાર તારા અંતરપટ
દ્વાર તારા અંતરપટ કેરા જ ખોલ(૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨),
જીવન ને મૃત્યુમાં રાધાવરને જો(૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨) .. દ્વાર તારા અંતરપટ
કૃષ્ણ કૃષ્ણ પોકાર કરીને (૨) ફરવું આઠો યામ
રહેવું મારે આ સંસારે રટીને કૃષ્ણનું નામ… બોલો શ્રી કૃષ્ણ: શરણં મમ
Krushna krushna pokar karine (2) faravun atho yama
Rahevun mare aa sansare ratine krushnanu naam… Bolo shri krushna: sharanam mama
સબ આરતી ઉતારો મેરે લાલન કી (૨), મેરે લાલન કી, મેરે બાલન કી .. સબ આરતી ઉતારો
માતા યશોમતી કરત આરતી (૨), ગિરિધરલાલ ગોપાલન કી.. સબ આરતી ઉતારો
Sab arati utaro mere lalan ki (2), mere lalan ki, mere balan ki .. Sab arati utaro
મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે (૨)
મારા અંગે ઘરેણું એના નામનું રે (૨) .. મેં તો પહેર્યું પાનેતર
Me to paheryu panetar sundarashyamanu re (2)
mara ange gharenu ena namanu re (2).. Me to paheryu panetar
એક દિન જાઉં હરિના ધામમાં (૨),
ચેતીને ચાલો સંસારમાં (૨) .. એક દિન જાઉં
Ek din ja’un harina dhamama (2),
cetine chalo sansarama (2).. Ek din ja’un
શ્યામ તારી વાંસળીના સુર તો રેલાવ (૨), હે મારે ગોપી બની રાસે રમવું છે (૨)
શ્યામ તારા રંગમાં તું મુજને રંગાવ (૨), હે તારી શ્યામળતામાં મન મારુ મોહ્યું છે (૨)
Shyam tari vansalina sur to relava (2), he mare gopi bani rase ramavun che (2)
કાળા કાળા ચોરની મોહિની લાગી રે (૨), શ્યામ સુંદર રૂપની મોહિની લાગી રે (૨),
જગતના એ ભુપની મોહિની લાગી રે (૨) .. કાળા કાળા ચોરની મોહિની લાગી રે
Kala kala chorani mohini lagi re (2), Shyam sundar rupani mohini lagi re (2),
jagatana e bhupani mohini lagi re (2).. Kala kala chorani mohini lagi re
શ્રી કૃષ્ણ નું નામ રટીલે, તારું જીવન સફળ કરીલે (3),
દુર્લભ માનવ દેહ મળ્યો છે (૨), પ્રભુને તું જાણીલે.. શ્રી કૃષ્ણ નું નામ રટીલે
શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ કૃષ્ણ, શ્રી કૃષ્ણ (૨)
Shri Krushn nu nam ratile, taru jivan saphal karile
મોરપિચ્છની રજાઈ ઓઢી, તમે સૂઓને શ્યામ,
અમને થાય પછી આરામ…
Morapicchani rajai odhi, tame su’one Shyam,
amane thay paci aram…
શ્વાસ ની આ તો આવન જાવન (૨), એને તારું નામ લીધું છે,
મેં તો તારા હોઠનું અમૃત, આંખ ભરીને એમ પીધું છે, મેં તો તારું નામ લીધું છે.. શ્વાસ ની આ તો આવન જાવન
Swas ni aa to avan javan (2), ene taru nam lidhu chhe,
me to tara hothanu amrat, aankh bharine em pidhu chhe, me to taru nam lidhu chhe