You are Here: Home » Kirtan » Hindola » ઝુલત બંસીવાલા
|

ઝુલત બંસીવાલા

Zulat Bansivala Hindole Mai

[Total: 1 Average: 5]

રાગ  – મારુ

ઝુલત બંસીવાલા હિંડોળે માઇ, ઝુલત બંસીવાલા .. (૨)
મધુવન સઘન કદંબ કી ડારે, ઝુલત ઝુકાતું ગોપાલા… હિંડોળે માઇ

કંચન ખંભ સુભગ ચહું દાંડી, પટલી પરમ રસાલા,
શ્વેત બીછોના બિછાયો તા પર, બેઠે મદન ગોપાલા.. હિંડોળે માઇ

ઝુલનકો આઈ વ્રજ વનીતા, બોલત બચન રસાલા,
“નંદદાસ” નંદનંદન મુરલી સુનિ, મગન હોત બ્રજબાલા.. હિંડોળે માઇ



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *