You are Here: Home » Kirtan » Hindola » ઝુલત લાલ ગોવર્ધનધારી
|

ઝુલત લાલ ગોવર્ધનધારી

Zulat laal GovardhanDhari

[Total: 5 Average: 4.2]

રાગ – માલવ 

ઝુલત લાલ ગોવર્ધનધારી, શોભા બરની ન જાઈ,
વામ ભાગ વૃષભાન નંદિની, નવ સત અંગ બનાઈ.. ઝુલત લાલ ગોવર્ધનધારી

અતિ સુકુમાર નઃ રી ડરપત હે, મોહન ઉરસી લગાઈ,
નીલ પીત પટ ફરાહરાત હે, ઘન દામિની દુર જાઈ… ઝુલત લાલ ગોવર્ધનધારી

માનો તરુણ તમાલ મલ્લિકા, અંગ અંગ અરુઝાઈ,
ગૌર શ્યામ છબી મરકત મણિ પર, કનક વેલી લપટાઈ… ઝુલત લાલ ગોવર્ધનધારી

સુરત સુધા વિલસત દોઉજન, સબ સહચરી સુખ પાઇ,
ચતુર્ભુજ પ્રભુ લાલ ગિરિધર જસ સુર નર મુનિ મિલ ગાઈ.. ઝુલત લાલ ગોવર્ધનધારી


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *