You are Here: Home » Kirtan » Janmashtami » વધાઈ કો દિન નિકો
|

વધાઈ કો દિન નિકો

Vadhai ko din niko

[Total: 1 Average: 5]

વધાઈ કો દિન નિકો, આજ વધાઈ કો દિન નિકો,

નંદ ઘરને જશોમતી જાયો હૈ, લાલ ભમતો જીકો .. આજ વધાઈ કો દિન નિકો

પાંચ શબ્દ બાજે બાજત, ઘર ઘર તે આયો ટીકો,
મંગલ કળશ લિયે વ્રજ સુંદરી, ગ્વાલ બનાવટ છીંકો .. આજ વધાઈ કો દિન નિકો

દેત આશિષ સકલ ગોપીજન, ચિરંજીવ કોતો વરષો,
પરમાનંદ દાસ કો ઠાકુર (૨), ગોપ બેશ જગદીષો .. આજ વધાઈ કો દિન નિકો

વધાઈ કો દિન નિકો, આજ વધાઈ કો દિન નિકો



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *