સુંદર મારા ગોવર્ધનધારી4.8 (4)
સુંદર મારા ગોવર્ધનધારી, સુંદર નીરખી શોભા સારી (૨),
સુંદર શ્રીમુખ પાવનકારી, સુંદર આંખડી પાવનકારી,
Sundar mara govardhanadhari, sundar nirakhi shobha sari (2),
Sundar shrimukh pavanakari, sundar ankhadi pavanakari,