સાચું રે બોલોને મારા શ્યામ રે5 (1)
|

સાચું રે બોલોને મારા શ્યામ રે
5 (1)

[Total: 1 Average: 5]સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડા, મોરલી રે વાળા રે… (૨) કઇં રે રાણી એ અમને ભોળવીયાને રે, (૨)વળી કઇં રે મળીતીં કામણગારી રે, મોરલી રે વાળા રે.સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડાને, મોરલી રે વાળા રે

કાળા રે કાળા મારા શામળિયા શ્રીનાથજી4.4 (7)
|

કાળા રે કાળા મારા શામળિયા શ્રીનાથજી
4.4 (7)

[Total: 7 Average: 4.4]કાળા રે કાળા મારા શામળિયા શ્રીનાથજી (૨),કટી ઉપર જમણો કર મૂકી (૨), અમને બાંધ્યા હાથ જી .. કાળા રે કાળા

વારી વારી વારણા, લઉં તમારા શ્યામળા4.7 (3)
|

વારી વારી વારણા, લઉં તમારા શ્યામળા
4.7 (3)

વારી વારી વારણા, લઉં તમારા શ્યામળા (૨),
નિત્ય નિત્ય દર્શન થાય, એ વ્હલા, નિત્ય નિત્ય દર્શન થાય,
મંગલ શુભ દિન આજનો.. વારી વારી વારણા

આજ રે મારાં નેણાં સફળ થયાં3.2 (10)
|

આજ રે મારાં નેણાં સફળ થયાં
3.2 (10)

આજ રે મારાં નેણાં સફળ થયાં, નાથ જોયાં મેં નીરખી, (૨)
સુંદર વદન એ નિહાળતાં, મારા હૃદયમાં હરખી….. આજ રે

Aaj re mara nena safal thaya, nath joya me nirakhi, (2)
Sundar vadan e nihalatan, mara hrudayaman harakhi….. Aaj re