સાચું રે બોલોને મારા શ્યામ રે
Sachu re bolo ne mara Shyam re3.8 (24)
[Total: 24 Average: 3.8]સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડા, મોરલી રે વાળા રે… (૨) કઇં રે રાણી એ અમને ભોળવીયાને રે, (૨)વળી કઇં રે મળીતીં કામણગારી રે, મોરલી રે વાળા રે.સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડાને, મોરલી રે વાળા રે
