શ્યામ તારી વાંસલડી મારે બનવું છે5 (1)
|

શ્યામ તારી વાંસલડી મારે બનવું છે
5 (1)

શ્યામ તારા અધરોની સાથે મારે રમવું છે (૨),
શ્યામ તારી વાંસલડી મારે બનવું છે
સુર છેડે તું, મારે સંગીત થઈને રેલાવું છે (૨) .. શ્યામ તારી વાંસલડી

દ્વાર તારા અંતરપટ કેરા જ ખોલ5 (1)
|

દ્વાર તારા અંતરપટ કેરા જ ખોલ
5 (1)

દ્વાર તારા અંતરપટ કેરા જ ખોલ(૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨),
જીવન ને મૃત્યુમાં રાધાવરને જો(૨), મુખથી શ્રી રાધે-ગોવિંદ બોલ(૨) .. દ્વાર તારા અંતરપટ

મલકંતા મુખડે મોહનને મળતી5 (1)
|

મલકંતા મુખડે મોહનને મળતી
5 (1)

મલકંતા મુખડે મોહનને મળતી (૨), અભય દેનારી યમુને મહારાણીમાં,
છલકંતા હૈયે મોહનને મળતી, ભક્તિ દેનારી જય યમુને મહારાણીમાં(૨) .. મલકંતા મુખડે

Malakanta mukhade mohanane malati (2), abhay denari yamune maharanima,
Chhalakanta haiye mohanane malati, bhakti denari jay yamune maharanima(2) .. Malakanta mukhade

શ્રીજી છેલ રે છોગાળો5 (1)
|

શ્રીજી છેલ રે છોગાળો
5 (1)

શ્રીજી છેલરે છોગાળો, શ્રીજી લાગે કેવો રૂપાળો,
શ્રીજી મનડાં કેરો મોર, મારા ચિતડાનો ચોર .. શ્રીજી છેલરે છોગાળો

Shriji chhelare chhogalo, shriji lage kevo rupalo,
Shriji manada kero mor, mara chitadano chor .. Shriji chhelare chhogalo

મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે3 (2)
|

મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે
3 (2)

મેં તો પહેર્યું પાનેતર સુંદરશ્યામનું રે (૨)
મારા અંગે ઘરેણું એના નામનું રે (૨) .. મેં તો પહેર્યું પાનેતર

Me to paheryu panetar sundarashyamanu re (2)
mara ange gharenu ena namanu re (2).. Me to paheryu panetar

યમુનાજી રાણી મારી માત રે3 (2)
|

યમુનાજી રાણી મારી માત રે
3 (2)

યમુનાજી રાણી મારી માત રે, વલ્લભ પ્રભુ છે સાથ રે,
વૈષ્ણવ થઇ બ્રમ્હસંબંધ મારો સફળ થયો જન્મારો રે
શ્રી કૃષ્ણ શરણં, શ્રી કૃષ્ણ શરણં, શ્રી કૃષ્ણ શરણં, શ્રી કૃષ્ણ શરણં

Yamunaji rani mari mata re, Vallabh prabhu che sath re,
vaishnav tha’i bramhasambandha maro, saphala thayo janmaro re,

મન તું રટીલે વારંવાર એક શ્રી યમુના પરમ કૃપાળ5 (2)
|

મન તું રટીલે વારંવાર એક શ્રી યમુના પરમ કૃપાળ
5 (2)

મન તું રટીલે વારંવાર, એક શ્રી યમુના પરમ કૃપાળ (૨),
ભાવે ભજીલે વારંવાર, એક શ્રી યમુનાજી દયાળ (૨)

Mana tu ratile varamvar, ek Shri Yamuna param krupal (2),
bhave bhajile varamvar, eka Shri Yamunaji dayal (2)

અમી વરસાવતી આંખલડી3 (2)
|

અમી વરસાવતી આંખલડી
3 (2)

અમી વરસાવતી આંખલડી ને આશિષ વરસાવતા કર,
ઝાંઝર ઝમકાવતી ચાલી મહારાણી માં, મળવાને શ્યામસુંદર વર.. અમી વરસાવતી

Ami varasavati ankhaladi ne ashish varasavata kar,
jhanjhar jhamakavati chali maharani ma, malavane Shyamasundar var.. Ami varasavati