આજ રે મારાં નેણાં સફળ થયાં3 (9)
આજ રે મારાં નેણાં સફળ થયાં, નાથ જોયાં મેં નીરખી, (૨)
સુંદર વદન એ નિહાળતાં, મારા હૃદયમાં હરખી….. આજ રે
Aaj re mara nena safal thaya, nath joya me nirakhi, (2)
Sundar vadan e nihalatan, mara hrudayaman harakhi….. Aaj re