ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી 5 (3)
|

ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી 
5 (3)

ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી,
સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી, …ભોળી,

Bholi re bharavadan harine vechavane chali,
Sol sahastra gopino vhalo, matukiman ghali, …bholi,

જાગીને જોઉં તો જગત દીસે નહિ3.7 (9)
|

જાગીને જોઉં તો જગત દીસે નહિ
3.7 (9)

જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

Jagine joun to jagat dise nahi, Unghaman atapata bhog bhase;
Chitta chaitanya vilas tadrup chhe, Brahma latakan kare brahma pase … jagine

નાનું સરખું ગોકુળિયું મારે4 (6)
|

નાનું સરખું ગોકુળિયું મારે
4 (6)

નાનું સરખું ગોકુળિયું મારે, વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે;
બ્રહ્માદિકને સ્વપ્ને નાવે, આહીરને દર્શન દીધું રે… નાનું સરખું ગોકુળિયું

Nanu sarakhu gokuliyu mare, viththale vaikuntha kidhun re;
Brahmadikane svapne nave, ahirane darshan didhun re… Nanu sarakhu gokuliyu