મોહન મારો આવે છે3.8 (10)
જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે (૨),
એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે (૨) .. જુઓ મંગળ ઘંટ

આંબો અખંડ ભુવન થી ઉતર્યો (૨)
વ્રજભૂમિ માં આંબાનો વાસ, સખી રે આંબો રોપીયો, (૨)