વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર5 (2)
વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર, દર્શન આપો અમ ભક્તને .. વંદુ
Vandu shri viththalavar sundar, darshan apo am bhaktane .. vandu
વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર, દર્શન આપો અમ ભક્તને .. વંદુ
Vandu shri viththalavar sundar, darshan apo am bhaktane .. vandu
કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે (૨)
Krushnaji na namani tu lunt lunti le, Shrijina charane jai bedo par kari le (2)
બાલુડા બાલકૃષ્ણ જોઈને આ મન મોહ્યું, બાલુડા બાલકૃષ્ણ જોઈને
Baluda balakrushna joine aa man mohyun, baluda balakrushna joine