રૂડી ને રઢિયાળી રે વ્હાલા તારી વાંસળી રે લોલ4.4 (7)
|

રૂડી ને રઢિયાળી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
4.4 (7)

રૂડી ને રઢિયાળી રે, વ્હાલા તારી વાંસળી રે લોલ,
મીઠીને મધુરી રે, વ્હાલા તારી મોરલી રે લોલ

Rudi ne radhiyali re, vhala tari vansali re lol,
Mithine madhuri re, vhala tari morali re lol

આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધું રે5 (6)
|

આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધું રે
5 (6)

આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધું રે (૨)
રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે……આજ રે કાનુડે

Aaj re kanude vhale amashu antar kidhun re (2)
Radhikano har harie rukaminine didho re……aaj re kanude

જળકમળ છાંડી જા ને બાળા4 (6)
|

જળકમળ છાંડી જા ને બાળા
4 (6)

જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે …. જળકમળ છાંડી જા ને બાળા

Jalakamala chhaandee jaa ne baalaa, swaamee amaaro jaagashe;
jaagashe, tane maarashe, mane baalahatyaa laagashe …. Jalakamala chhaandee jaa ne baalaa

ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી 5 (3)
|

ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી 
5 (3)

ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી,
સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી, …ભોળી,

Bholi re bharavadan harine vechavane chali,
Sol sahastra gopino vhalo, matukiman ghali, …bholi,

જાગીને જોઉં તો જગત દીસે નહિ3.7 (9)
|

જાગીને જોઉં તો જગત દીસે નહિ
3.7 (9)

જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

Jagine joun to jagat dise nahi, Unghaman atapata bhog bhase;
Chitta chaitanya vilas tadrup chhe, Brahma latakan kare brahma pase … jagine

નાનું સરખું ગોકુળિયું મારે4 (6)
|

નાનું સરખું ગોકુળિયું મારે
4 (6)

નાનું સરખું ગોકુળિયું મારે, વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે;
બ્રહ્માદિકને સ્વપ્ને નાવે, આહીરને દર્શન દીધું રે… નાનું સરખું ગોકુળિયું

Nanu sarakhu gokuliyu mare, viththale vaikuntha kidhun re;
Brahmadikane svapne nave, ahirane darshan didhun re… Nanu sarakhu gokuliyu

મનમોર કહું ચિતચોર કહું4.8 (5)
|

મનમોર કહું ચિતચોર કહું
4.8 (5)

મનમોર કહું ચિતચોર કહું (૨), ઘનઘોર બરસો શ્રીજી સાંવરિયા,
નટનાગર હો, સુખસાગર હો, ભવપાર કરો, શ્રીજી સાંવરિયા.. મનમોર કહું ચિતચોર કહું

Manamor kahun chitachor kahun (2), ghanaghor baraso shriji sanvariya,
Natanagar ho, sukhasagar ho, bhavapar karo, shriji sanvariya.. Manamor kahun chitachor kahun