ઝુલત લાલ ગોવર્ધનધારી5 (3)
|

ઝુલત લાલ ગોવર્ધનધારી
5 (3)

ઝુલત લાલ ગોવર્ધનધારી, શોભા બરની ન જાઈ,
વામ ભાગ વૃષભાન નંદિની, નવ સત અંગ બનાઈ.. ઝુલત લાલ ગોવર્ધનધારી

Zulat lal govardhanadhari, shobha barani n jai,
Vam bhag vrushabhan nandini, nav sat anga banai.. Zulat lal govardhanadhari

ઝુલત બંસીવાલા5 (1)
|

ઝુલત બંસીવાલા
5 (1)

ઝુલત બંસીવાલા હિંડોળે માઇ, ઝુલત બંસીવાલા .. (૨)
મધુવન સઘન કદંબ કી ડારે, ઝુલત ઝુકાતું ગોપાલા… હિંડોળે માઇ

Zulat bansivala hindole mai, zulat bansivala .. (2)
Madhuvan saghan kadanba ki dare, zulat zukatun gopala… Hindole mai

સુંદર મારા ગોવર્ધનધારી4.5 (2)
|

સુંદર મારા ગોવર્ધનધારી
4.5 (2)

સુંદર મારા ગોવર્ધનધારી, સુંદર નીરખી શોભા સારી (૨),
સુંદર શ્રીમુખ પાવનકારી, સુંદર આંખડી પાવનકારી,

Sundar mara govardhanadhari, sundar nirakhi shobha sari (2),
Sundar shrimukh pavanakari, sundar ankhadi pavanakari,

રૂપનો પ્યાલો નૈને પીધો5 (2)
|

રૂપનો પ્યાલો નૈને પીધો
5 (2)

રૂપનો પ્યાલો નૈને પીધો, આજ મેં શ્રીજી પ્યારને દીઠો .. (૨)
માખણ ખાતો લાગે મીઠો (૨), આજ મેં શ્રીજી પ્યારાને દીઠો (૨).. રૂપનો પ્યાલો

Rupano pyalo naine pidho, aaj men shriji pyarane ditho .. (2)
Makhan khato lage mitho (2), aaj men shriji pyarane ditho (2).. Rupano pyalo

ઊંચા ઊંચા હાથે શ્રીજી મુજને બોલાવતો3.5 (2)
|

ઊંચા ઊંચા હાથે શ્રીજી મુજને બોલાવતો
3.5 (2)

ઊંચા ઊંચા હાથે શ્રીજી મુજને બોલાવતો (૨), મારે જાઉંછે શ્રીજીને દ્વાર,
વાંસળીના સુરે શ્યામ મુજને પોકારતો, મળવું શામળિયા સરકાર, મારે મળવું શામળિયા સરકાર .. ઊંચા ઊંચા હાથે

Uncha uncha hathe shriji mujane bolavato (2), mare jaunchhe shrijine dvar,
Vansalina sure shyam mujane pokarato, malavun shamaliya sarakar, mare malavun shamaliya sarakar .. Uncha uncha hathe

શ્રીજી છેલ રે છોગાળો5 (1)
|

શ્રીજી છેલ રે છોગાળો
5 (1)

શ્રીજી છેલરે છોગાળો, શ્રીજી લાગે કેવો રૂપાળો,
શ્રીજી મનડાં કેરો મોર, મારા ચિતડાનો ચોર .. શ્રીજી છેલરે છોગાળો

Shriji chhelare chhogalo, shriji lage kevo rupalo,
Shriji manada kero mor, mara chitadano chor .. Shriji chhelare chhogalo

શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી3.7 (3)
|

શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી
3.7 (3)

શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી કી બલિહારી (૨),

જય શ્રી વલ્લભ, જય વિઠ્ઠલ, જય યમુના, જય શ્રીનાથજી,
કળિયુગના તો જીવ ઉધાર્યા, મસ્તક ધરિયા હાથ જી ..શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી

Shri vallabh viththal giradhari, shri yamunaji ki balihari (2),

જય જય શ્રી ગિરિરાજ0 (0)
|

જય જય શ્રી ગિરિરાજ
0 (0)

જય જય શ્રી ગિરિરાજ, પ્રભુ જય જય શ્રી ગિરિરાજ,
સંકટમે તુમ રાખો નિજ ભક્તન કી લાજ, પ્રભુ જય જય શ્રી ગિરિરાજ (૨)

Jay jay shri Giriraj, prabhu jay jay shri Giriraj,
Sankatame tum rakho nij bhaktan ki laaj, prabhu jay jay shri Giriraj (2)