Skip to content
pushtiprabha logo
  • BhajanExpand
    • Shri Krishna
    • Shrinathji
    • Shri Yamunaji
    • Shri Vallabh
  • StoriesExpand
    • Gusaiji
  • KirtanExpand
    • Hindola
    • Janmashtami
  • OtherExpand
    • Lokgeet
    • Dhun
  • About
  • Contact
pushtiprabha logo

Shrinathji

મને પ્રભાતે સપનું આવ્યું2.5 (2)
Bhajan | Shrinathji

મને પ્રભાતે સપનું આવ્યું
2.5 (2)

મને પ્રભાતે સપનું આવ્યું (૨)
મારે રમવું શામળિયાની સાથે, વારી જાઉં શ્રીનાથજી …મને

Mane prabhate sapanu avyun (2)
Mare ramavu shamaliyani sathe, vari jaun Shrinathaji …mane

Read More મને પ્રભાતે સપનું આવ્યું2.5 (2)Continue

વિનંતી સ્વીકારો શ્રીજી4 (2)
Bhajan | Shrinathji

વિનંતી સ્વીકારો શ્રીજી
4 (2)

વિનંતી સ્વીકારો શ્રીજી, પીરસું થાળ ઉમંગે,
તમે જમવા પધોરો વ્હાલા, યમુનાજીના સંગે (૨)

Vinanti svikaro shriji, pirasu thal umange,
Tame jamava padhoro vhala, yamunajina sange (2)

Read More વિનંતી સ્વીકારો શ્રીજી4 (2)Continue

વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર5 (2)
Bhajan | Shrinathji

વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર
5 (2)

વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર, દર્શન આપો અમ ભક્તને .. વંદુ

Vandu shri viththalavar sundar, darshan apo am bhaktane .. vandu

Read More વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર5 (2)Continue

શ્રીનાથ પ્યારા પ્યારા4.3 (4)
Bhajan | Shrinathji

શ્રીનાથ પ્યારા પ્યારા
4.3 (4)

શ્રીનાથ પ્યારા પ્યારા, તમને વિનવે બાળ તમારા (૨)
સદા તમારી ઝાંખી કરવા, તરસે નૈંન અમારા.. શ્રીનાથ પ્યારા પ્યારા

Read More શ્રીનાથ પ્યારા પ્યારા4.3 (4)Continue

કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે3.8 (6)
Bhajan | Shri Krishna

કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે
3.8 (6)

કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે, શ્રીજીના ચરણે જઈ બેડો પાર કરી લે (૨)

Krushnaji na namani tu lunt lunti le, Shrijina charane jai bedo par kari le (2)

Read More કૃષ્ણજી ના નામની તું લૂંટ લૂંટી લે3.8 (6)Continue

મનડું મારુ જોને ડોલ ડોલ થાય4 (3)
Bhajan | Shrinathji

મનડું મારુ જોને ડોલ ડોલ થાય
4 (3)

મનડું મારુ જોને ડોલ ડોલ થાય, સત્સંગમાં શ્રીજી નો સંગ મળી જાય (૨)

Manadu maru jone dol dol thay, satsangama shriji no sang mali jay (2)

Read More મનડું મારુ જોને ડોલ ડોલ થાય4 (3)Continue

શ્રીજી બાવા દીન દયાળા3 (6)
Bhajan | Shrinathji

શ્રીજી બાવા દીન દયાળા
3 (6)

શ્રીજી બાવા દીન દયાળા ભક્ત તમારો જાણજો 
હરિગુણ ગાતાં દોષ પડે તો સેવા અમારી માનજો

Shriji bava din dayala bhakt tamaro janajo
Harigun gata dosh pade to seva amari manajo

Read More શ્રીજી બાવા દીન દયાળા3 (6)Continue

Page navigation

Previous PagePrevious 1 2 3 4

© 2025 Pushtiprabha

Disclaimer

Scroll to top
  • Home
  • Bhajan
    • Shrinathji
    • Shri Krishna
    • Shri Yamunaji
    • Shri Vallabh
  • Stories
    • Gusaiji
  • Other
    • Lokgeet
    • Dhun
  • About
  • Contact