જાગીને જોઉં તો જગત દીસે નહિ5 (3)
|

જાગીને જોઉં તો જગત દીસે નહિ
5 (3)

જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને

Jagine joun to jagat dise nahi, Unghaman atapata bhog bhase;
Chitta chaitanya vilas tadrup chhe, Brahma latakan kare brahma pase … jagine

નાનું સરખું ગોકુળિયું મારે3.8 (5)
|

નાનું સરખું ગોકુળિયું મારે
3.8 (5)

નાનું સરખું ગોકુળિયું મારે, વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે;
બ્રહ્માદિકને સ્વપ્ને નાવે, આહીરને દર્શન દીધું રે… નાનું સરખું ગોકુળિયું

Nanu sarakhu gokuliyu mare, viththale vaikuntha kidhun re;
Brahmadikane svapne nave, ahirane darshan didhun re… Nanu sarakhu gokuliyu