You are Here: Home » Bhajan » Shri Vallabh » શ્રી વલ્લભ શરણમ
|

શ્રી વલ્લભ શરણમ

Shri Vallabh Sharanam Bhajman

[Total: 6 Average: 3.5]

શ્રી વલ્લભ શરણમ, ભજમન શ્રી વલ્લભ શરણમ (૨),

અવર નહિ કો સાધન દુજો (૨),
ભવસાગર સંતરણમ ભજમન (૨) .. શ્રી વલ્લભ શરણમ

કમલનયન કરુણારસ પૂરિત (૨),
કરત હૃદય રસરમણમ ભજમન (૨) .. શ્રી વલ્લભ શરણમ

અધર મધુર વચનામ્રીત સિંચત (૨),
નિજમન કંઠા ભરણમ ભજમન (૨) .. શ્રી વલ્લભ શરણમ

અમલ વિમલ નખચંદ્ર બિરાજત (૨),
તિમિર વિદારણ કરણં ભજમન (૨) .. શ્રી વલ્લભ શરણમ

શ્યામ કિંકરી કરત વંદના (૨),
મંગલમય તવ ચરણમ ભજમન (૨) .. શ્રી વલ્લભ શરણમ



Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *