સાચું રે બોલોને મારા શ્યામ રે4 (3)
[Total: 3 Average: 4]સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડા, મોરલી રે વાળા રે… (૨) કઇં રે રાણી એ અમને ભોળવીયાને રે, (૨)વળી કઇં રે મળીતીં કામણગારી રે, મોરલી રે વાળા રે.સાચું રે બોલોને મારા શ્યામ રે, કાનુડાને, મોરલી રે વાળા રે