શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી2.5 (17)
શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, શ્રી યમુનાજી કી બલિહારી (૨),
જય શ્રી વલ્લભ, જય વિઠ્ઠલ, જય યમુના, જય શ્રીનાથજી,
કળિયુગના તો જીવ ઉધાર્યા, મસ્તક ધરિયા હાથ જી ..શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી
Shri vallabh viththal giradhari, shri yamunaji ki balihari (2),