બોલ રે ગોકુળની ગોરી મારો કનૈયો ચોરી5 (4)
|

બોલ રે ગોકુળની ગોરી મારો કનૈયો ચોરી
5 (4)

બોલ રે ગોકુળની ગોરી, મારો કનૈયો ચોરી ક્યાં સંતાડ્યો પાછો દે (૨)
આડો અવળો એને દોરી, નિંદર ઉડાડી મોરી (૨)

Bol re gokulani gori, maro kanaiyo chori kyan santadyo pachho de (2)
Ado avalo ene dori, nindar udadi mori (2)